Home » Gujarat » Bhuj » Gandhidham » પ્રસંગ | ગજવાણી સ્કુલ ઓફ નર્સિંગમાં શપથ વિધિ સમારોહ

પ્રસંગ | ગજવાણી સ્કુલ ઓફ નર્સિંગમાં શપથ વિધિ સમારોહ

Divyabhaskar.com | Updated - Mar 05, 2018, 02:35 AM

ગાંધીધામ | નિર્મલા ગજવાણી સ્કુલ ઓફ નર્સિંગ ખાતે એ.એન.એમ. તથા જીએનએમ નર્સિંગ ના પ્રથમ વર્ષના છાત્રોનું 8મું શપથવિધિ...

  • પ્રસંગ | ગજવાણી સ્કુલ ઓફ નર્સિંગમાં શપથ વિધિ સમારોહ
    ગાંધીધામ | નિર્મલા ગજવાણી સ્કુલ ઓફ નર્સિંગ ખાતે એ.એન.એમ. તથા જીએનએમ નર્સિંગ ના પ્રથમ વર્ષના છાત્રોનું 8મું શપથવિધિ સમારોહ યોજાયો હતો. જેમાં અદાણી મેડિકેલ કોલેજના ડીન ડો. ગુરુદાસ ખીલનાનીએ મુખ્ય અતિથિ પદે ઉપસ્થીત રહી છાત્રોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે છાત્રોએ દાદી નિર્મલા ગજવાણી અને તેમના કાર્યોને યાદ કર્યા હતા. કાર્યક્રમમાં સુશીલ ધર્માણી, ડો. શ્રીવાસ્તવ, ડો. ધ્વની ધર્માણી, ડો. ભાવિન ભટ્ટ, ડો. રાજેશ માહેશ્વરી, ડો. મુકેશ ભાટિયા, દેશબંધુ સહિતના આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ