ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» જીઆઇડીસી વિસ્તારમાંથી 84 હજારના શરાબ સાથે એક પકડાયો

    જીઆઇડીસી વિસ્તારમાંથી 84 હજારના શરાબ સાથે એક પકડાયો

    DivyaBhaskar News Network | Last Modified - Mar 05, 2018, 02:35 AM IST

    ગાંધીધામના ઔદ્યોગિક વિસ્તાર જીઆઇડીસી ઝુંપડામાં એલસીબી ત્રાટકી હતી અને રૂ.84,600ના અંગ્રેજી શરાબ સાથે એક શખસની અટક...
    • જીઆઇડીસી વિસ્તારમાંથી 84 હજારના શરાબ સાથે એક પકડાયો
      જીઆઇડીસી વિસ્તારમાંથી 84 હજારના શરાબ સાથે એક પકડાયો
      ગાંધીધામના ઔદ્યોગિક વિસ્તાર જીઆઇડીસી ઝુંપડામાં એલસીબી ત્રાટકી હતી અને રૂ.84,600ના અંગ્રેજી શરાબ સાથે એક શખસની અટક કરી,તેની પાસેથી રૂ.2,250 રોકડા અને રૂ.3,000ની કિંમતના મોબાઇલ સહિત કુલ રૂ.91,650નો મુદ્દામાલ કબજે કરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપ્યો હતો.

      એલસીબી પીઆઇ જે.પી.જાડેજાને મળેલી બાતમી મુજબ ગાંધીધામનાચેમ્બર્સ ઓફ કોમર્સ રોડ પર જીઆઇડીસી ઝુંપડામાં દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારે ઝુંપડામાં રહેતો રમેશ દેવારામ ગડોલિયાને પુછ પરછ કરી ઝુંપડાની તલાશી લેતાં ઝુંપડાની દીવાલમાં અંડરગ્રાઉન્ડ ભોયરામાં છુપાવેલી રૂ.84,600ની કિંમતની અલગ-અલગ બ્રાન્ડની અંગ્રેજી શરાબની બોટલો મળી આવતાં તેની પાસેથી રૂ.2,250 રોકડા અને રૂ.3,000ની કિંમતનો મોબાઇલ એમ કુલ રૂ.91,650નો મુદ્દામાલ કબજે કરી,પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ માટે બી-ડિવિઝન પોલીસને સોંપ્યો હતો.આ પીએસઆઇ એમ.કે.ખાંટ, શબ્બીર કુરેશી,પ્રવીણ પલાસ,રમેશ મેણિયા,રાજકુમાર આહીર,લક્ષ્મણભાઇ આહીર સહીતનો સ્ટાફ જોડાયો હતો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: જીઆઇડીસી વિસ્તારમાંથી 84 હજારના શરાબ સાથે એક પકડાયો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `