ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ભારતનગરમાં જુગાર રમતી 5 મહીલાઓ જબ્બે

    ભારતનગરમાં જુગાર રમતી 5 મહીલાઓ જબ્બે

    DivyaBhaskar News Network | Last Modified - Mar 05, 2018, 02:35 AM IST

    ગાંધીધામના ભારતનગરમાં રવિવારે સાંજે 4.30 વાગ્યાના આરસામાં પોલીસને મળેલી બાતમીના આધારે એ-ડિવિઝન પોલીસના મહિલા...
    • ભારતનગરમાં જુગાર રમતી 5 મહીલાઓ જબ્બે
      ભારતનગરમાં જુગાર રમતી 5 મહીલાઓ જબ્બે
      ગાંધીધામના ભારતનગરમાં રવિવારે સાંજે 4.30 વાગ્યાના આરસામાં પોલીસને મળેલી બાતમીના આધારે એ-ડિવિઝન પોલીસના મહિલા પીએસઆઇ એચ.વી.ધેડાએ ટીમ સાથે લુણંગનગરમાં દરોડો પાડતાં હનુમાન મંદિરની ગલીમાંજાહેરમાં જુગાર રમતી પાંચ મહીલાઓને રૂ.11,700ની રોકડ સાથે પકડી પાડી હતી.પકડાયેલી મહીલાઓમાં,તુલસી ટાવરમા઼ રહેતા ગીતાબેન નારાણભાઇ બારોટ,કૈલાશ સોસાયટીમાં રહેતા રંજનબેન રમેશ વીરડા,નવી સુંદરપુરીમાં રહેતા વનિતાબેન રાજેશ બારોટ હને મંજુબેન હસમુખભાઇ સાધુ તથા 9-બી ગા઼ધીધામમા઼ રહેતા રતનબેન બાબુભાઇ પ્રજાપતિનો સમાવેશ થાય છેે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ભારતનગરમાં જુગાર રમતી 5 મહીલાઓ જબ્બે
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `