ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ગાંધીધામના ટાગોર રોડ નજીક બેંકિંગ સર્કલ પાસે કારની અડફેટૅ

    ગાંધીધામના ટાગોર રોડ નજીક બેંકિંગ સર્કલ પાસે કારની અડફેટૅ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 05, 2018, 02:35 AM IST

    ગાંધીધામના ટાગોર રોડ નજીક બેંકિંગ સર્કલ પાસે કારની અડફેટૅ આવતા બાઈક ચાલક ઘવાયો હતો. ઘટનાના પગલે મોટી સંખ્યામાં...
    • ગાંધીધામના ટાગોર રોડ નજીક બેંકિંગ સર્કલ પાસે કારની અડફેટૅ
      ગાંધીધામના ટાગોર રોડ નજીક બેંકિંગ સર્કલ પાસે કારની અડફેટૅ

      ગાંધીધામના ટાગોર રોડ નજીક બેંકિંગ સર્કલ પાસે કારની અડફેટૅ આવતા બાઈક ચાલક ઘવાયો હતો. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્રીત થઈ ગયા હતા પરંતુ મોડી રાત સુધી બાબત પોલીસ ચોપડે ચડી નહતી.

      સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગાંધીધામના બેંકિંગ સર્કલ પાસે બાઈક પર જઈ રહેલા રોહીત નામના યુવાનને પાછળથી આવી રહેલી સીફ્ટ કારે અડફેટૅ લીધો હતો. જેના કારણે તે ફંગોળાઈને રોડ પર પડ્યો હતો. જેના કારણે તેના હાથ અને મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો સ્થળ એકત્ર થઈ ગયા હતા. પરંતુ બંન્ને પક્ષે વાતચીત બાદ સમજુતીની રાહ અપનાવતા બાબત ચોપડે ચડવા પામી નથી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ગાંધીધામના ટાગોર રોડ નજીક બેંકિંગ સર્કલ પાસે કારની અડફેટૅ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `