Home » Gujarat » Bhuj » Gandhidham » ક્યા પ્રકારના કેમેરા લાગશે સંકુલમા઼

ક્યા પ્રકારના કેમેરા લાગશે સંકુલમા઼

Divyabhaskar.com | Updated - Mar 05, 2018, 02:35 AM

ક્યા પ્રકારના કેમેરા લાગશે સંકુલમા઼ ગાંધીધામ અને આદિપુરમાં જુદાજુદા નક્કી કરાયેલા વિસ્તારમાં લગાડવામાં...

  • ક્યા પ્રકારના કેમેરા લાગશે સંકુલમા઼
    ક્યા પ્રકારના કેમેરા લાગશે સંકુલમા઼

    ગાંધીધામ અને આદિપુરમાં જુદાજુદા નક્કી કરાયેલા વિસ્તારમાં લગાડવામાં આવનાર એચડી કેમેરામાં એ.એન.આર.-નંબર પ્લેટ રેકોગ્નેશન,ટી.એલ.વી.-રેડ લાઇટ વાયોલેશન ડિટેક્શન કરી શકે,પી.ટી.ઝેડ-અતિ આધુનિક ટેકનિકથી સજ્જ,ફિક્સ કેમેરા જે હાઇ રિઝોલ્યુશન અને એચડી ક્વોલિટિના કેમેરા લગાડવામાં આવશે તેમ એલસીબી પીઆઇ જે.પી.જાડેજાએ જણાવ્યું હતુ઼.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ