• Gujarati News
  • National
  • શહેરની રેલવે કોલોનીમાંથી તરૂણી ગુમ

શહેરની રેલવે કોલોનીમાંથી તરૂણી ગુમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનારેલવે કોલોની વિસ્તારમાંથી ફોંસલાવીને 13 વર્ષેની બાળકીને વાલીપણામાંથી ઉઠાવી જવાની ફરિયાદ નોધાવા પામી હતી.

ગાંધીધામ ડીવીઝન પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ કે મંગળવારે ગાંધીધામની રેલવે કોલોનીમાં રહેત સુરેશભાઈ વાલીમીએ ફરીયાદ નોંધાવી હતી કે તેમની 13 વર્ષીય પુત્રીને તેમના કાયદેસરના વાલીપણામાંથી કોઇ અજાણ્યા ઈસમો દ્વારા ફોંસલાવી કે ડરાવીને અપહરણ કરવામાં આવ્યુ છે. પોલીસે નિયમાનુસાર અપહરણનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. અહિ નોંધવુ રહ્યુ કે થોડા સમય પહેલાજ આદિપુરમાં પણ સગીરના અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...