તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામ |ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટૅડના સુત્રોએ જણાવ્યા અનુસાર સમારકામ

ગાંધીધામ |ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટૅડના સુત્રોએ જણાવ્યા અનુસાર સમારકામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટૅડના સુત્રોએ જણાવ્યા અનુસાર સમારકામ અર્થે આજે તા. 08/06ના ગુરુવારે સવારે 10:30 થી સાંજે 4 વાગ્યા સુધી 66 કેવી કંડલા સબસ્ટેશનમાંથી નિકળતા તમામ ફિડરોમાં વિજકાપ કરવામાં આવનાર છે. વીજતંત્રના સુત્રોએ જણાવ્યુ હતુ કે કાપ મરંમતના કામ માટૅ કરવામાં આવનાર છે. જે વહેલુ પુરુ થઈ જશે તો કોઇ આગોતરી જાણ વગર ફરી વીજપુરવઠો શરુ કરી દેવાશે.

મરંમત | કંડલામાં આજે સવારથી સાંજ સુધી વીજકાપ મુકાશે

અન્ય સમાચારો પણ છે...