• Gujarati News
  • National
  • ઉજવણી | નિર્વાસિતેશ્વર મહાદેવ મંદિરે શીવજી નૃત્યનું આયોજન

ઉજવણી | નિર્વાસિતેશ્વર મહાદેવ મંદિરે શીવજી નૃત્યનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ | નિર્વાસિતેશ્વર મહાદેવ મંદિર, આદિપુરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શીવરાત્રી ઉત્સવની ઉજવણી 11થી 13 ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે. આ અંગેનું આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. શીવજીના ભજન પર ખાસ ડાન્સ હરીફાઇ પણ 11મીએ રાખવામાં આવી છે. ડાન્સ ઓડીશન તા.21મી જાન્યુઆરીએ સવારે 10 કલાકે રાખવામાં આવ્યું હોય સ્પર્ધકોએ મંદિરના અગ્રણીનો સંપર્ક સાધવા જણાવ્યું છે. તમામ ભાગ લેનાર હરીફ અને વિજેતાને ઇનામ તેમજ ટ્રોફિ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...