Home » Gujarat » Bhuj » Gadhshisha » ઘોડાલખ-ગઢશીશા માર્ગ પર શોકસર્કિટથી કાર સળગી, જાનહાની નહીં

ઘોડાલખ-ગઢશીશા માર્ગ પર શોકસર્કિટથી કાર સળગી, જાનહાની નહીં

Divyabhaskar.com | Updated - Aug 23, 2018, 02:50 AM

Gadhshisha News - ઘોડાલખ-ગઢશીશા માર્ગ પર એક કારમાં શોકસર્કિટથી આગ લાગતાં જોતજોતામાં તે બળીને ખાખ થઇ ગઇ હતી. ગામના રબારી આશાભાઇના...

  • ઘોડાલખ-ગઢશીશા માર્ગ પર શોકસર્કિટથી કાર સળગી, જાનહાની નહીં
    ઘોડાલખ-ગઢશીશા માર્ગ પર એક કારમાં શોકસર્કિટથી આગ લાગતાં જોતજોતામાં તે બળીને ખાખ થઇ ગઇ હતી. ગામના રબારી આશાભાઇના જણાવ્યા મુજબ તેમના પિતાની કારમાં અચાનક જ શોકસર્કિટથી આગ લાગી જતાં દરવાજા લોક થઇ ગયા હતા. જો કે, ડ્રાઇવરને બહાર કાઢી લેવામાં સફળતા મળતાં જાનહાની ટળી હતી. ધૂમાડાના ગોટેગોટા દૂરથી જોઇ શકાતા હતા. માંડવીથી ફાયરબ્રિગેડની ટીમે આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. તસવીર લખન દેસાઇ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ