• Home
  • Gujarat
  • Bhuj
  • Gadhshisha
  • Gadhshisha - ગઢશીશાના ભુઠ્ઠીપીર બાબાના મેળે લોકો ઉમટી પડ્યા

ગઢશીશાના ભુઠ્ઠીપીર બાબાના મેળે લોકો ઉમટી પડ્યા

ગઢશીશા પંથકમાં આવેલા હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતિકસમા હાજી અબ્દુલ્લા શાહ કાદરી-ભુઠ્ઠીપીર બાબાના ઉર્ષની દર...

DivyaBhaskar News Network | Updated - Oct 08, 2018, 02:20 AM
Gadhshisha - ગઢશીશાના ભુઠ્ઠીપીર બાબાના મેળે લોકો ઉમટી પડ્યા
ગઢશીશા પંથકમાં આવેલા હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતિકસમા હાજી અબ્દુલ્લા શાહ કાદરી-ભુઠ્ઠીપીર બાબાના ઉર્ષની દર વર્ષની જેમ આ વર્ષે પણ કોમી એકતાસભર માહોલમાં ઉજવણી કરાઇ હતી. ગઢશીશા ભુઠ્ઠીપીર બાબા મેળા સમિતિ દ્વારા યોજાયેલા મેળામાં રવિવારે રાત્રે મુંબઇના મશહુર કવ્વાલ અઝીમ નાઝા અને રાહત ચિશ્તીનો કવ્વાલી મુકાબલો યોજાયો હતો. આજે સોમવારે બખમલાખડા અને મેળાની રંગત માણવા રાજપર, નાની વિરાણી, ભેરૈયા, લુડવા, દરશડી, મોમાયમોરા, રામપર વેકરા, શેરડી, મઉ સહિતના ગામોમાંથી લોકો ઉમટી પડશે. તસવીર : રાજેન્દ્ર ગુસાઇ

X
Gadhshisha - ગઢશીશાના ભુઠ્ઠીપીર બાબાના મેળે લોકો ઉમટી પડ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App