તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • 107 વર્ષ પૂર્વે ન્યૂયોર્ક ટાઈમ્સે પ્રથમ ટેલિગ્રામ મોકલ્યો હતો, જે દુનિયાભરમાં પહોંચ્યો હતો

107 વર્ષ પૂર્વે ન્યૂયોર્ક ટાઈમ્સે પ્રથમ ટેલિગ્રામ મોકલ્યો હતો, જે દુનિયાભરમાં પહોંચ્યો હતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1911-આજના દિવસે જ અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના ઓફિસે એક વ્યવસાયિક સેવા આપતી કંપનીની મદદથી પ્રથમ ટેલીગ્રામ મોકલ્યો હતો. જે આખી દુનિયામાં પહોંચ્યો હતો. સંદેશામાં એક ટેસ્ટ મેસેજ હતો, જેના માધ્યમથી અખબારે જાણવાનો પ્રયાસ કર્યો કે કોઈ વ્યવસાયિક મેસેજ સેવાના ઉપયોગથી મોકલાયેલ ટેલીગ્રાફ કેબલ કે તાર આખી દુનિયામાં કેટલી ઝડપે પહોંચી શકે છે. મેસેજમાં ફક્ત એટલું લખ્યું હતું કે આ સંદેશ આખી દુનિયામાં મોકલાયું. તારે લગભગ 28 હજાર માઈલની યાત્રા, 16 અલગ અલગ ઓપરેટરો દ્વારા મેસેજને રિલે કરાયાના 16.5 મિનિટ બાદ ન્યુયોર્ક ટાઈમ્સની ઓફિસને પાછો મળ્યો.

અન્ય સમાચારો પણ છે...