તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલી પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાંપટા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાં આજે સવારથી જ વાતાવરણ વાદળછાયુ રહ્યું હતુ અને બપોરબાદ છુટાછવાયા ઝાપટા વરસતા રહ્યાં હતા. વડીયામા આજે દિવસ દરમિયાન ઝાપટા વરસ્યા હતા. અહી 4મીમી વરસાદ નોંધાયો હતો. ચોમાસાની સિઝન દરમિયાન રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા વિગેરે શહેરમા ભારે વરસાદ પડયો હતો. જો કે હજુ અનેક વિસ્તારો એવા છે કે જયાં વરસાદની ઘટ છે. અમરેલી, લાઠી સહિતના વિસ્તારોમા વરસાદની હજુ ઘટ છે.

અન્ય સમાચારો પણ છે...