• Home
  • Gujarat
  • Junagadh Jilla
  • Div
  • લોર્ડ્સ : વરસાદના કારણે પ્રથમ દિવસની મેચ ટોસ વગર રદ

લોર્ડ્સ : વરસાદના કારણે પ્રથમ દિવસની મેચ ટોસ વગર રદ

ભારત ઈંગ્લેન્ડ બીજી ટેસ્ટ, પ્રથમ દિવસ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:41 AM
લોર્ડ્સ : વરસાદના કારણે પ્રથમ દિવસની મેચ ટોસ વગર રદ
લંડન | ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ગુરૂવારે લોર્ડ્સમાં આખો દિવસ પડેલા વરસાદના કારણે પ્રથમ દિવસે શરૂ થઈ શકી ન હતી. અમ્પાયરોએ ત્રણ વખત પીચ અને મેદાનનું નીરિક્ષણ કર્યા બાદ પ્રથમ દિવસની મેચ પડતી મૂકવાનો નિર્ણય લીધો હતો. યજમાન ઈંગ્લેન્ડની ટીમ શ્રેણીમાં 1-0થી આગળ છે. તેણે બર્મિંઘમમાં પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 31 રને હરાવી હતી. લોર્ડ્સમાં ભારતીય ટીમ 17 ટેસ્ટ રમી ચૂકી છે.

X
લોર્ડ્સ : વરસાદના કારણે પ્રથમ દિવસની મેચ ટોસ વગર રદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App