Home » Gujarat » Junagadh Jilla » Div » એનજીટીએ વેદાન્તાને સ્ટરલાઇટના વહીવટી એકમમાં જવાની મંજૂરી આપી

એનજીટીએ વેદાન્તાને સ્ટરલાઇટના વહીવટી એકમમાં જવાની મંજૂરી આપી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:40 AM

નવી દિલ્હી | એનજીટીએ વેદાન્તાને તમિલનાડુના તુતુકુડીમાં સ્ટારલાઈટ કોપર પ્લાન્ટના વહીવટી એકમમાં જવાની મંજૂરી આપી...

  • એનજીટીએ વેદાન્તાને સ્ટરલાઇટના વહીવટી એકમમાં જવાની મંજૂરી આપી
    નવી દિલ્હી | એનજીટીએ વેદાન્તાને તમિલનાડુના તુતુકુડીમાં સ્ટારલાઈટ કોપર પ્લાન્ટના વહીવટી એકમમાં જવાની મંજૂરી આપી દીધી છે. સાથે જ એનજીટીએ તમિલનાડુ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે દસ દિવસની અંદર સ્ટરલાઈટ પ્લાન્ટની આજુબાજુ પ્રદૂષણ સ્તર સંબંધિત ડેટા રિપોર્ટ આપવા કહ્યું છે. ટ્રિબ્યુનલના ચેરમેન જસ્ટિસ એ.કે.ગોયલના વડપણ હેઠળ બેન્ચે આ સંબંધમાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને એ સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે કે પ્લાન્ટના પ્રોડક્શન યુનિટ સુધી વેદાન્તાની કોઈ પહોંચ નહીં હોય.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ