જાકાર્તા | ઈન્ડોનેશિયાના લોમ્બોક ટાપુ પર ગુરુવાર સવારે ફરી ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 6.2 મપાઇ હતી. અનેક ઈમારતો ધસી પડી હતી. 4 દિવસ અગાઉ પણ અહીં ભીષણ ભૂકંપ આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી 319 લોકો મૃત્યુ પામ્યા છે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો