• Home
  • Gujarat
  • Junagadh Jilla
  • Div
  • વિશળ હડમતીયામાં તાલુકાકક્ષાનાં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરાશે

વિશળ હડમતીયામાં તાલુકાકક્ષાનાં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરાશે

ભેંસાણ | ભેંસાણનાં વિશળ હડમતીયા ગામે આગામી 15 ઓગસ્ટનાં દિવસે તાલુકાકક્ષાનાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવાનું...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:40 AM
વિશળ હડમતીયામાં તાલુકાકક્ષાનાં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરાશે
ભેંસાણ | ભેંસાણનાં વિશળ હડમતીયા ગામે આગામી 15 ઓગસ્ટનાં દિવસે તાલુકાકક્ષાનાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. વિશળ હડમતીયા ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાતા કાર્યક્રમમાં સવારે 9 કલાકે ધ્વજવંદન બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ તકે મામલતદાર, ટીડીઓ તેમજ ગામનાં સરપંચ સહિતનાં ઉપસ્થિત રહેશે.

X
વિશળ હડમતીયામાં તાલુકાકક્ષાનાં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App