ભાવનગરમાં કુલપતિને રૂમમાં પૂરી દેવાયા !

ભાવનગરમાં કુલપતિને રૂમમાં પૂરી દેવાયા !

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:40 AM IST
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ગુરૂવારનો દિવસ અનેક બાબતોથી ઘેરાયેલો રહ્યો હતો. એક તરફ નેકની ટીમ એક્રિડિટેશન કામગીરી માટે કેમ્પસમાં હતી તેવા જ સમયે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાતો નહીં હોવાની બાબતે ચાલી રહેલી રકઝકમાં આજે કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠ્ઠન એનએસયુઆઇ દ્વારા પોલીસ બંદોબસ્ત અને સિક્યોરીટી સ્ટાફની વચ્ચે કુલપતિને તેઓની ચેમ્બરમાં પૂરી દેવામાં આવ્યા હતા.

X
ભાવનગરમાં કુલપતિને રૂમમાં પૂરી દેવાયા !
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી