• Home
  • Gujarat
  • Junagadh Jilla
  • Div
  • Div દુબઈ એશિયા કપની પહેલી મેચ શનિવારે શ્રીલંકા અને બાંગ્લાદેશ

દુબઈ - એશિયા કપની પહેલી મેચ શનિવારે શ્રીલંકા અને બાંગ્લાદેશ

DivyaBhaskar News Network

Sep 15, 2018, 03:23 AM IST
Div - દુબઈ - એશિયા કપની પહેલી મેચ શનિવારે શ્રીલંકા અને બાંગ્લાદેશ
દુબઈ - એશિયા કપની પહેલી મેચ શનિવારે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. અકિલા ધનંજય અને દિનેશ ચાંડીમલની ગેરહાજરીમાં શ્રીલંકાની ટીમ થોડીક નબળી દેખાઈ રહી છે. જોકે, એંજેલો મેથ્યૂઝની કેપ્ટનશીપમાં શ્રીલંકાની ટીમ તેના દિવસમાં કોઈપણ પ્રતિસ્પર્ધીને હરાવવાની ક્ષમતા રાખે છે. બાંગ્લાદેશની ટીમ હાલ વન-ડે ક્રિકેટમાં સતત સુધારો કરી રહી છે.

X
Div - દુબઈ - એશિયા કપની પહેલી મેચ શનિવારે શ્રીલંકા અને બાંગ્લાદેશ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી