Home » Gujarat » Junagadh Jilla » Div » Div - કેરોલિના | હેરિકેન ફ્લોરેન્સ વાવાઝોડું અમેરિકાના કિનારા સુધી પહોંચી ગયું

કેરોલિના | હેરિકેન ફ્લોરેન્સ વાવાઝોડું અમેરિકાના કિનારા સુધી પહોંચી ગયું

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 03:21 AM

Div News - કેરોલિના | હેરિકેન ફ્લોરેન્સ વાવાઝોડું અમેરિકાના કિનારા સુધી પહોંચી ગયું છે. કેરોલિના અને વર્જિનિયાને સૌથી વધુ...

  • Div - કેરોલિના | હેરિકેન ફ્લોરેન્સ વાવાઝોડું અમેરિકાના કિનારા સુધી પહોંચી ગયું
    કેરોલિના | હેરિકેન ફ્લોરેન્સ વાવાઝોડું અમેરિકાના કિનારા સુધી પહોંચી ગયું છે. કેરોલિના અને વર્જિનિયાને સૌથી વધુ ખતરો છે. જોકે તેની ઝડપ કેટેગરી-4થી કેટેગરી-2 સુધી આવી ગઈ છે પણ ખતરો આગામી 5 દિવસ સુધી યથાવત્ છે. હવામાન વિજ્ઞાનીએ કહ્યું કે વાવાઝોડું ગમે ત્યારે ઝડપી બની શકે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ