• Home
  • Gujarat
  • Junagadh Jilla
  • Div
  • Div - ઈંગ્લેન્ડ : પેટ્રોલ બોમ્બથી માર્યા ગયેલાં બાળકોની અંતિમવિધિમાં 10 હજાર જોડાયા

ઈંગ્લેન્ડ : પેટ્રોલ બોમ્બથી માર્યા ગયેલાં બાળકોની અંતિમવિધિમાં 10 હજાર જોડાયા

માન્ચેસ્ટર | માન્ચેસ્ટરમાં અમુક દિવસ પહેલાં એક ઘરે પેટ્રોલ બોમ્બ વડે હુમલો કરાતાં 4 બાળકો મૃત્યુ પામ્યાં હતાં....

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 03:18 AM
Div - ઈંગ્લેન્ડ : પેટ્રોલ બોમ્બથી માર્યા ગયેલાં બાળકોની અંતિમવિધિમાં 10 હજાર જોડાયા
માન્ચેસ્ટર | માન્ચેસ્ટરમાં અમુક દિવસ પહેલાં એક ઘરે પેટ્રોલ બોમ્બ વડે હુમલો કરાતાં 4 બાળકો મૃત્યુ પામ્યાં હતાં. તેમની અંતિમવિધિમાં શુક્રવારે 10 હજાર લોકો જોડાયા હતા. બાળકો માટે ખાસ કોફિન તૈયાર કરાયાં હતાં. જેના પર લખ્યું હતું કે નાના બાળકો એન્જલ બનવા જઈ રહ્યાં છે. બાળકોના જીવ બચાવતા માર્યા ગયેલા ફાયર ફાંઈટરને પણ ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.

X
Div - ઈંગ્લેન્ડ : પેટ્રોલ બોમ્બથી માર્યા ગયેલાં બાળકોની અંતિમવિધિમાં 10 હજાર જોડાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App