Home » Gujarat » Junagadh Jilla » Div » Div - સગર્ભાનો જીવ સિઝનલ ફ્લૂએ જ લીધો : રિપોર્ટ

સગર્ભાનો જીવ સિઝનલ ફ્લૂએ જ લીધો : રિપોર્ટ

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 03:15 AM

પ્રથમ મોત તાવને કારણે થયાની પુષ્ટિ

  • Div - સગર્ભાનો જીવ સિઝનલ ફ્લૂએ જ લીધો : રિપોર્ટ
    સિઝનલ ફ્લૂને કારણે રાજકોટ સારવાર માટે ખસેડાયેલા ગીર સોમનાથના સગર્ભા મહિલાનું બુધવારે મોત નીપજ્યું હતું. ડેથ રીવ્યુ કમિટીમાં આ કેસની ચર્ચા થતા મહિલાને બીજી કોઇ સમસ્યા નહિ પણ ફ્લૂના ચેપને કારણે થયાનું સાબિત થયું છે.

    સિઝનલ ફ્લૂના જાહેર થયેલા પ્રથમ મોતના દિવસે જ વધુ 4 કેસ પોઝિટિવ આવ્યા છે. નિલકંઠ નગર મેઇન રોડ પર 31 વર્ષના યુવતીની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. લાઠીમાંથી બે મહિલા અને માળિયાહાટીનાના પ્રૌઢનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા સ્વાઈન ફ્લૂનો કુલ આંક 15 થયો છે. એક મોત અને 11ની સારવાર ચાલી રહી છે જ્યારે ત્રણને ડિસ્ચાર્જ અને 11ની સારવાર ચાલી રહી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ