વચ્ચે લેમ્પ અને આજુબાજુ મોર

વચ્ચે લેમ્પ અને આજુબાજુ મોર વધારે શણગાર કરવો ન હતો એટલે દીવાલની બંને બાજુ કાગળના મોર બનાવીને ચોંટાડી દીધા છે....

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 03:10 AM
Div - વચ્ચે લેમ્પ અને આજુબાજુ મોર
વચ્ચે લેમ્પ અને આજુબાજુ મોર

વધારે શણગાર કરવો ન હતો એટલે દીવાલની બંને બાજુ કાગળના મોર બનાવીને ચોંટાડી દીધા છે. મોરની વચ્ચે કાગળનો જ એક લેમ્પ મૂકેલો દેખાય છે. લાકડાના ટેબલ પર કાગળના મોટાં લાલ ફૂલ બનાવી રાખ્યાં છે જેની અંદર ગણપતિ બિરાજે છે. આજુબાજુ સળગતાં દીવડા મંડપને રોશન કરે છે.

X
Div - વચ્ચે લેમ્પ અને આજુબાજુ મોર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App