• Home
  • Gujarat
  • Junagadh Jilla
  • Div
  • Div - કેરોલિના | હેરિકેન ફ્લોરેન્સ વાવાઝોડું અમેરિકાના કિનારા સુધી પહોંચી ગયું

કેરોલિના | હેરિકેન ફ્લોરેન્સ વાવાઝોડું અમેરિકાના કિનારા સુધી પહોંચી ગયું

કેરોલિના | હેરિકેન ફ્લોરેન્સ વાવાઝોડું અમેરિકાના કિનારા સુધી પહોંચી ગયું છે. કેરોલિના અને વર્જિનિયાને સૌથી વધુ...

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 03:08 AM
Div - કેરોલિના | હેરિકેન ફ્લોરેન્સ વાવાઝોડું અમેરિકાના કિનારા સુધી પહોંચી ગયું
કેરોલિના | હેરિકેન ફ્લોરેન્સ વાવાઝોડું અમેરિકાના કિનારા સુધી પહોંચી ગયું છે. કેરોલિના અને વર્જિનિયાને સૌથી વધુ ખતરો છે. જોકે તેની ઝડપ કેટેગરી-4થી કેટેગરી-2 સુધી આવી ગઈ છે પણ ખતરો આગામી 5 દિવસ સુધી યથાવત્ છે. હવામાન વિજ્ઞાનીએ કહ્યું કે વાવાઝોડું ગમે ત્યારે ઝડપી બની શકે છે.

X
Div - કેરોલિના | હેરિકેન ફ્લોરેન્સ વાવાઝોડું અમેરિકાના કિનારા સુધી પહોંચી ગયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App