તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • મુંબઇ | બેન્ક ફ્રોડના આરોપી મેહુલ ચોક્સીની ગીતાંજલી જેમ્સ સહિત

મુંબઇ | બેન્ક ફ્રોડના આરોપી મેહુલ ચોક્સીની ગીતાંજલી જેમ્સ સહિત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ | બેન્ક ફ્રોડના આરોપી મેહુલ ચોક્સીની ગીતાંજલી જેમ્સ સહિત 9 કંપનીઓના શેર્સમાં ટ્રેડિંગ ઉપર તા. 10 સપ્ટેમ્બરથી પ્રતિબંધ લાદવાની એનએસઇ અને બીએસઇએ જાહેરાત કરી છે.

...અનુસંધાન પાના નં. 4

ડિસેમ્બર-17 ને માર્ચ-18ના બે ત્રિમાસિક ગાળા માટેના પરીણામો જાહેર નહિં કરવાના મુદ્દે લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટની જોગવાઇ 33 અનુસાર આ નિર્ણય લેવાયો હોવાનું બન્ને એક્સચેન્જે જણાવ્યું છે. જો આ કંપનીઓ 5 સપ્ટેમ્બર સુધીમાં જોગવાઇનું પાલન નહિં કરે તો આ સ્ક્રીપ્સને ઝેડ ગ્રૂપમાં ખસેડવા સાથે અને છ માસ માટે પ્રત્યેક સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે જ તેમાં ટ્રેડ-ટુ-ટ્રેડધોરણે સોદા થઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...