તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • Div વ્હીલચેર ક્રિકેટ ઈન્ડિયાની ટાઈટલ સ્પોન્સર બની મુથૂટ ટાઈટલ

વ્હીલચેર ક્રિકેટ ઈન્ડિયાની ટાઈટલ સ્પોન્સર બની મુથૂટ ટાઈટલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચેન્નઈ| મુથૂટ ગ્રુપે વ્હીલચેર ઈન્ડિયા સાથે પોતાના ટાઈટલ સ્પોન્સર એસોસિએશનની જાહેરાત કરી છે. આ અવસર પર મુથૂટ ગ્રુપના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર એલેક્ઝેન્ડર જ્યોર્જ મુથૂટે જણાવ્યુ કે, ભારતમાં ક્રિકેટ સૌથી વધુ લોકપ્રિય રકમ છે. વ્હીલચેર ઈન્ડિયા દેશના દિવ્યાંગ અને અસમર્થ લોકોને તક આપવાની દિશામાં ઉલ્લેખનીય કામ કરે છે. ડબ્લ્યુસીઆઈએના જનરલ સેક્રેટરી પ્રદીપ રાજે જણાવ્યુ કે, મુથૂટ ગ્રુપ સાથે જોડાવાનો ગર્વ છે. ગ્રુપની સમગ્ર ભારતમાં 4500થી વધુ બ્રાન્ચનું વિસ્તૃત નેટવર્ક છે. મુથૂટ ગ્રુપ સાથે આ એસોસિએશન દ્વારા વ્હીલચેર ક્રિકેટ ઈન્ડિયાની લોકપ્રિયતા વધશે.

અન્ય સમાચારો પણ છે...