તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલેપ સતત 8મા વિજય સાથે સેમિફાઈનલમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વની નંબર-1 ખેલાડી રોમાનિયાની સિમોના હાલેપે એશ્લે બાર્ટી ત્યાર બાદ લેસિયા સુરેંકો વિરુદ્ધ એક જ દિવસમાં બે મહત્વની મેચ જીતતા સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હાલેપે દિવસની પહેલી મેચમાં બાર્ટીને 7-5, 6-4થી હરાવીને સતત આઠ મેચ જીતવાની સિદ્ધિ મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...