તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેરળમાં સદીનું સૌથી ભીષણ પૂર, 20 હજાર કરોડનું નુકસાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
6 રાજ્ય સરકારોએ કેરળને 55 કરોડ રૂપિયાની મદદ કરી.

આપના ધારાસભ્યો, સાંસદો અને મુખ્યમંત્રી પણ આપશે એક મહિનાનો પગાર.

રાજ્યમાં 14માંથી 11 જિલ્લામાં રેડએલર્ટ જાહેર કરાયું.

એર્નાકુલમ જિલ્લામાં 3 દિવસ સુધી દારૂની દુકાનો, બાર અને હોટલ બંધ કરાયા.

યુએઈના શેખે પૂરપીડિતોની મદદ માટે નેશનલ ઈમરજન્સી સમિતિની રચના કરી.

યુએન મહાસચિવ એન્ટોનિયો ગ્યુટરેસે કહ્યું કે અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...