તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • Div પેપ્સિકોનું નેતૃત્વ, રેવન્યૂમાં વૃદ્ધિ, કંપનીને જવાબદાર બનાવવા ઉપરાંત કંઇક નવું કરવામાં ગર્

પેપ્સિકોનું નેતૃત્વ, રેવન્યૂમાં વૃદ્ધિ, કંપનીને જવાબદાર બનાવવા ઉપરાંત કંઇક નવું કરવામાં ગર્વ અનુભવતા ઇન્દ્રા નૂયી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય મૂળના ઈન્દ્રા નૂયી બુધવારે સીઈઓ પદ પરથી નિવૃત્ત થયા હતા. નૂયી 24 વર્ષથી કંપનીમાં કામ કર્યા બાદ પદ પરથી રાજીનામુ આપ્યુ છે. તે દરમિયાન તેઓ 12 વર્ષ સુધી સીઈઓ પદ પર કાયમ રહ્યા હતા. કંપનીની 2018ના ત્રિમાસિક પરિણામોની કોન્ફરન્સમાં તેમણે જણાવ્યુ કે, આવનારા સમયમાં તે કંઈક અલગ કરવા માગે છે. તેઓ પરિવારને વધુ સમય આપવા માગે છે. આવો જાણીએ તેમણે શુ કહ્યુ...

અન્ય સમાચારો પણ છે...