તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • Div ચીનમાં ઓઈલ પેઈન્ટિંગ રૂપિયા 470 કરોડના રેકોર્ડ ભાવે વેચાયું

ચીનમાં ઓઈલ પેઈન્ટિંગ રૂપિયા 470 કરોડના રેકોર્ડ ભાવે વેચાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેઈજિંગ | ચીનમાં એક પેઈન્ટિંગ 470 કરોડ રૂપિયામાં વેચાયું હતું. આ કોઈ એશિયન કલાકારનું અત્યાર સુધી વેચાયેલું સૌથી મોંઘુ ઓઈલ પેઈન્ટિંગ છે. આ ઓઈલ પેઈન્ટિંગ ચીની-ફ્રેન્ચ દિવંગત કલાકાર જાઓ વોઉ-કીએ બનાવ્યું હતું. તેની હરાજી હોંગકોંગના સોદબે ઓક્શનમાં કરાઇ હતી. આ પેઈન્ટિંગને વેચનારાઅે તેને 2005માં 17 કરોડમાં ખરીદયું હતું. હવે તેને 27 ગણી વધારે કિંમતે વેચી દીધું.

અન્ય સમાચારો પણ છે...