તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2 દિવસમાં શેર ખાઈ ગયા 5 લાખ કરોડનું માર્કેટકેપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 પોઇન્ટનું ગાબડું પડ્યું સેન્સેક્સમાં

 લાખ કરોડનું ધોવાણ થયું Mcapમાં

 કરોડની નેટ વેચવાલી નોંધાઇ FIIની

 કરોડની નેટ ખરીદીનો ટેકો DIIનો

 ડોલર વધ્યા ઇન્ટરનેશનલ ક્રૂડમાં

 પૈસાનું ગાબડું ડોલર સામે રૂપિયામાં

ક્રૂડની કિંમત બેરલદીઠ 86.15 ડોલરની સપાટીએ આંબી ગઇ છે. ડોલર સામે રૂપિયો પણ 24 પૈસા તૂટી 73.58 થયો હતો. FII રોકાણકારોના રૂ. 3225 કરોડના હેવી સેલિંગ પ્રેશર પાછળ સેન્સેક્સ 806.47 પોઇન્ટના કડાકા સાથે 35169.16 બંધ રહ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.31 લાખ કરોડનું ધોવાણ થયું છે.

36000

35800

35600

35400

35200

ILFS ક્રાઇસિસના પગલે NBFCમાં મંદી બોન્ડ માર્કેટ્સમાં સતત વધી રહેલી યિલ્ડ ઇન્ટરનેશનલ ક્રૂડની 90 ડોલર ભણી કૂચ ડોલર સામે રૂપિયા મૂલ્યમાં ચિંતાજનક ઘટાડો ઇન્ફિબીમ સહિત સંખ્યાબંધ સ્ક્રીપ્સમાં કડાકો

બીએસઇ સેન્સેક્સ ઇન્ટ્રા-ડે
11:00 AM

11:00 AM

-806.47
35169.16
1:00 PM

1:00 PM

(2.24%)

3:40 PM

3:00 PM

3:00 PM

અન્ય સમાચારો પણ છે...