તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • Div કુલદીપ ટેસ્ટ, વન ડે અને ટી 20માં પાંચ વિકેટ લેનારો પહેલો ભારતીય સ્પિનર

કુલદીપ ટેસ્ટ, વન-ડે અને ટી-20માં પાંચ વિકેટ લેનારો પહેલો ભારતીય સ્પિનર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુલદીપને ટેસ્ટમાં પહેલી વખત 5 વિકેટ મળી. તેને અભિનંદન આપતા રિષભ.

21 વર્ષ બાદ કોઈ ચાઈનામેન બોલરે ભારતીય પીચ પર પાંચ વિકેટ ઝડપી. આ પહેલા દક્ષિણ આફ્રિકાના પોલ એડમ્સે 1996-97માં કાનપુરમાં ભારત વિરુદ્ધ પાંચ વિકેટ મેળવી હતી.

05 વખત ભારતીય ટીમે 2016 સુધીમાં અત્યાર સુધી પાંચ વખત વિરોધી ટીમને ફોલોઓન કર્યું છે. તે અન્ય ટીમોથી વધુ છે. ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાએ 3-3 વખત આવી સિદ્ધી મેળવી છે.

કુલદીપને બીજી ઈનિંગમાં 5 વિકેટ, ટેસ્ટ ડેબ્યૂમાં સદી કરનાર પૃથ્વી શૉ મેન ઓફ ધ મેચ બન્યો
કુલદીપે બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી. તેણે 2018માં જ વન-ડે અને ટી-20માં પણ પાંચ વિકેટ ઝડપી હતી. તે એક જ વર્ષમાં ત્રણે ફોર્મેટમાં પાંચ વિકેટ લેનારો દુનિયાનો પહેલો બોલર બની ગયો છે. ત્રણે ફોર્મેટમાં પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ અત્યાર સુધી સાત બોલર કરી ચૂક્યા છે. ભારત ટેસ્ટમાં અત્યાર સુધીમાં 5 વખત ઈનિંગ અને 200થી વધુ રનથી વિજય નોંધાવી ચૂક્યું છે.

સ્કોર બોર્ડ ભારત vs વેસ્ટ ઈન્ડિઝ

ભારતની પહેલી ઈનિંગ 649/9થી આગળ

વેસ્ટ ઇન્ડિઝ પહેલી ઇનિંગ (6/94થી આગળ)

રન બોલ 4 6

રોસ્ટન ચેઝ બો. અશ્વિન 53 79 8 0

પોલ કો.પૂજારા બો.યાદવ 47 49 7 2

દેવેન્દ્ર બિશૂ અણનમ 17 26 3 0

લેવિસ બો. અશ્વિન 0 3 0 0

ગૈબ્રિયલ સ્ટમ્પ પંત બો.અશ્વિન 1 10 0 0

એક્સ્ટ્રા : 18, કુલ 181/10 (48 ઓવર) વિકેટ : 7-147, 8-159, 9-159, 10-181. બોલિંગ : શમી : 9-2-22-2, યાદવ : 11-3-20-1, અશ્વિન: 11-2-37-4, જાડેજા : 7-1-22-1, કુલદિપ : 10-1-62-1.

વેસ્ટ ઈન્ડિઝ બીજી ઇનિંગ રન બોલ 4 6

બ્રેથવેટ કો.પૃથ્વી બો.અશ્વિન 10 30 2 0

પોવેલ કો.પૃથ્વી બો.કુલદીપ 83 93 8 4

હોપ એલબી બો.કુલદીપ 17 34 1 1

હિટમાયર કો.રાહુલ બો.કુલદીપ 11 11 0 1

અંબરીશ સ્ટ.પંત બો.કુલદીપ 0 3 0 0

ચેઝ કો.અશ્વિન બો.કુલદીપ 20 24 3 0

શેન ડાઉરિચ અણનમ 16 64 1 0

કીમો કો.ઉમેશ બો.જાડેજા 15 15 2 1

બિશૂ કો.પંત બો.અશ્વિન 9 12 2 0

લેવિસ એલબી બો.જાડેજા 4 15 1 0

ગૈબ્રિયલ કેચ કુલદીપ બો.જાડેજા 4 5 1 0

એકસ્ટ્રા : 7, કુલ : 196/10 (50.5 ઓવર), વિકેટ : 1-32, 2-79, 3-97, 4-97, 5-138, 6-151, 7-172, 8-185, 9-192, 10-196. બોલિંગ : મોહમ્મદ શમી : 3-0-11-0, આર.અશ્વિન : 18-2-71-2, ઉમેશ યાદવ : 3-0-16-0, કુલદીપ યાદવ : 14-2-57-5, જાડેજા : 12.5-5-1-35-3.

અન્ય સમાચારો પણ છે...