તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

NRIના મકાન સહિત ચાર સ્થળે હાથફેરો કરનાર તસ્કર દબોચાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | શહેર પોલીસે ચોરાઉ બાઇક સાથે ટાબરિયાને ઝડપી લઇ પૂછપરછ કરતાં ચાર ઘરફોડીનો પણ ભેદ ખુલ્યો હતો. એનઆરઆઇના મકાનમાંથી ચોરી કરેલા વિદેશી ચલણ સહિતનો પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બાળ આરોપી ધોળે દિવસે બાઇક લઇને ફરતો અને મોકો મળતાં જ બારીની ગ્રીલ તોડી અંદર ઘૂસી હાથફેરો કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...