તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાપીમાં પાણી નથી છતાં દશામાનાં વિસર્જનની તૈયારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલ ઠેર ઠેર દશામાના વ્રતની ઉજવણી થઇ રહી છે. ભક્તો દ્વારા દશામાની પ્રતિમાને વાજતે ગાજતે બિરાજમાન કર્યાને દસ દિવસ હવે પૂરા થવાની તૈયારી છે. દશામાની પ્રતિમાનું વિસર્જન પરંપરા અનુસાર નાવડી ઓવારે શરૂ કરી દેવાય છે. પરંતુ આ વખતે ફરી એ જ જૂની સમસ્યા દેખાઇ રહી છે. તસવીર જોતાં જ ભક્તોને ખ્યાલ આવી જશે કે નદીમાં પાણી નથી તો પ્રતિમાને વિર્સજન કેવી રીતે કરવામાં આવશે? તસવીર - રિતેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...