તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • Div 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાતથી 35 દિવસ પહેલાં એટલે કે

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાતથી 35 દિવસ પહેલાં એટલે કે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાતથી 35 દિવસ પહેલાં એટલે કે સપ્ટેમ્બરથી હજુ સુધી મોદી સરકારે 2 લાખ કરોડ રૂ.થી વધુની યોજનાઓ કાં તો મંજૂર કરી કાં જાહેરાત કરી હતી. તેમાં 5 ચૂંટણી રાજ્યોમાં સૌથી વધુ રકમ મધ્યપ્રદેશ માટે છે. 18 હજાર કરોડ રૂ.થી વધુની યોજનાને મંજૂરી આપી. તેના પછી મિઝોરમના હાઈવે માટે 12000 કરોડની જાહેરાત કરી.

છત્તીસગઢમાં રેલવેમાર્ગ માટે 4300 કરોડ રૂ. મંજૂર કર્યા.

રાજસ્થાન અને પંજાબ સાથે જોડાયેલી નહેર યોજનાને 825 કરોડ રૂ.ની મંજૂરી આપી.

મ.પ્રદેશમાં 13 હજાર કરોડમાં મેટ્રો, બુધની- ઇન્દોર રેલવે લાઈન માટે 3261.82 કરોડ અને નેપાનગર કારખાના માટે 469.41 કરોડ રૂ. મંજૂર કર્યા. તે ઉપરાંત એડીબીથી 1100 કરોડની લોન પણ અપાવશે.

અન્ય સમાચારો પણ છે...