તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • માત્ર એક ક્લિક કરો અને આપના પ્રિય ગુરુના બોધપ્રદ વીડિયોઝનો ખજાનો હાજર! જુઓ  માત્ર

માત્ર એક ક્લિક કરો અને આપના પ્રિય ગુરુના બોધપ્રદ વીડિયોઝનો ખજાનો હાજર! જુઓ  માત્ર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કહેલી-સાંભળેલી વાતો તમને જણાવશે આ રજની...
શુક્રવાર જેવો વરસાદ રોજ પડે તો અમને પણ તોડફોડ કરવામાં થોડી રાહત મળે
છે લ્લા એક મહિનાથી ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશને ટ્રાફિક, પાર્કિંગ અને ગેરકાયદે બાંધકામ સામે ઝુંબેશ ચાલુ કરી છે ત્યારથી ટ્રાફિક પોલીસ હોય, સ્થાનિક પોલીસ સ્ટેશન હોય કે પછી કોર્પોરેશનનો સ્ટાફ હોય સવારથી સાંજ સુધી આ જ કામગીરીમાં જોતરાયેલા રહ્યા હતા.શુક્રવારે વહેલી સવારથી જ અમદાવાદમાં પડેલા વરસાદના કારણે તે દિવસ પૂરતી આ તમામ કામગીરી બંધ કરાઈ હતી. જેના કારણે પોલીસ બેડામાં ખુશીનું મોજું ફરી વળ્યું હતંુ. શનિવારે હું કેટલાક ટ્રાફિક પોલીસના કેટલાક કર્મચારીઓને મળી ત્યારે તેમણે કહ્યું કે, રજની! 1 મહિના પછી આજે બહુ જ સારું લાગે છે. ક્યાંય કોઇ બાંધકામ તોડવા જવાનું નથી તો ક્યાંય ટ્રાફિક કે પાર્કિંગની ડ્રાઈવ નથી. હજુ ચોમાસાના જેટલા દિવસ બાકી છે તે બધા જ દિવસે આવો જ વરસાદ આવે તો સારું અમને પણ થોડી રાહત મળે.

હળવાશ
પર
પર
અન્ય સમાચારો પણ છે...