ઇમરાન ખાનના શપથ અંગે અસમંજસ, હવે 14 ઓગસ્ટે શપથ લેશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇમરાન ખાનના વડાપ્રધાનપદના શપથ લેવાની તારીખ અંગે હજુ સસ્પેન્સ છે. પહેલાં એવા સમાચાર હતા કે તેઓ 11મીએ શપથ લેશે પણ હવે પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસે એટલે કે 14 ઓગસ્ટે શપથગ્રહણ કરી શકે છે. ઇમરાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ) દેશમાં 25 જુલાઇએ થયેલી ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બની છે. તેને દેશમાં 270 બેઠકોમાંથી 116 બેઠકો મળી છે.

અન્ય સમાચારો પણ છે...