• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • સંપૂર્ણ સમર્પણના અભાવમાં લોકો પોતાના લક્ષ્યને ગુમાવી બેસે છે

સંપૂર્ણ સમર્પણના અભાવમાં લોકો પોતાના લક્ષ્યને ગુમાવી બેસે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એ કિંમત નક્કી કરો જે તમે તમારુ લક્ષ્ય મેળવવા માટે ચુકવી શકો છો. શું દિવસનો પ્રારંભ જલદી ઉઠવાથી કરવો પડશે? શું વધુ મહેનત કરવી પડશે? શું મોડે સુધી કામ કરવું પડશે? શું પોતાનું જ્ઞાન અને કુશળતા વિકસાવવી પડશે? શું નોકરી બદલવી પડશે? દરેક એ વાત માટે જે તમે ઇચ્છો છો. તમારે કિંમત ચુકવી પડે છે. આ કિંમત પહેલાં જ ચુકવવી પડે છે.વાવેતર અને લણણીના નિયમની જેમ કાંઇ તો વાવવું જ પડશએ. તમારા લક્ષ્યને મેળવવા માટે તાલાવેલીનો અંદાજ એ પર લાગી શકે છે કે તમે તેના માટે કેટલી કિંમત ચુકવવા તૈયાર છો.

અન્ય સમાચારો પણ છે...