તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રાવણના બીજા સોમવારે શિવજીને શણગાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરે શ્રાવણમાસના બીજા સોમવારે ભગવાન શિવજીને વાઘા અને પુષ્પોનો શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી આખો દિવસ સુધી હરિભક્તોએ શિવજીના દિવ્ય દર્શન અને પૂજનનો લાભ લીધો હતો. મહંત હરિવલ્લભદાસજી સ્વામીના સાંનિધ્યમાં રાત્રે 9 થી 12 સંતો દ્વારા રચિત ભગવાન શિવના ભક્તિસભર કીર્તન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં શિવભક્તોએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...