તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • Div અમદાવાદ| બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો પ્રેશર 24 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં

અમદાવાદ| બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો-પ્રેશર 24 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ| બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો-પ્રેશર 24 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. જેની અસરોને કારણે 8થી 12 ઓકટોબરે દરમિયાન ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ અને ભારે પવનો વચ્ચે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ દિવસો દરમિયાન 40થી 60 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોએ 8થી 12 ઓક્ટોબર દરિયો ન ખેડવાની હવામાન વિભાગની ચેતવણી છે.

અન્ય સમાચારો પણ છે...