તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • Div નવરાત્રિના વેકેશનને લઇને શહેરના સૌરાષ્ટ્રવાસીઓમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો

નવરાત્રિના વેકેશનને લઇને શહેરના સૌરાષ્ટ્રવાસીઓમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રિના વેકેશનને લઇને શહેરના સૌરાષ્ટ્રવાસીઓમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. નવરાત્રિના 2 દિવસ બાકી છે ત્યારે વેકેશનના મુદ્દે અવઢવ જોવા મળી રહી છે. સોમવારના રોજ સુરત ડાયમંડ એસોસિએશન મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને નવરાત્રિ વેકેશન મરજીયાત કરી દેવા અથવા શાળાઓ એક થી બે કલાક મોડી કરી દેવાની રજુઆત કરાશે.

અન્ય સમાચારો પણ છે...