તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Diu
  • Div હંુ શનિવારે એક કામથી ટ્રાફિક શાખાએ ગઇ હતી. ત્યાં જોયું

હંુ શનિવારે એક કામથી ટ્રાફિક શાખાએ ગઇ હતી. ત્યાં જોયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હંુ શનિવારે એક કામથી ટ્રાફિક શાખાએ ગઇ હતી. ત્યાં જોયું તો બે-ચાર કોન્સ્ટેબલ તેઓને દંડ ફટકાર્યાની નોટિસો લેવા આવ્યા હતા. મેં એક કોન્સ્ટેબલને પૂછયું કે આ લોકોને શેનો દંડ ફટકાર્યો છે? તો તેમણે હસતાં હસતાં જણાવ્યું કે, બે દિવસ પહેલા ટ્રાફિકના ઉચ્ચ અધિકારી એસજી હાઇવે પર વહેલી સવારે રાઉન્ડ પર ગયા હતા તે દરમિયાન ફરજ પર ઓછા માણસો દેખાતા તેમણે એક અધિકારીએ પૂછયું કે, કેમ આટલા ઓછા માણસો હાજર છે? તો તેમણે ગોળગોળ જવાબ આપતા સાહેબ નારાજ થઈ ગયા અને ફરજ પર મોડા આવનાર 28 જેટલા કોન્સ્ટેબલ તેમજ હેડ કોન્સ્ટેબલને 2થી 5 હજારનો દંડ ફટકારવાનો આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...