• Gujarati News
  • ધ્રોલમાં તુલસી પાર્ક સોસાયટીમાં વિરાટ પાંઉભાજીની દુકાનના માલિક ભરતભાઇ કરશનભાઇ

ધ્રોલમાં તુલસી પાર્ક સોસાયટીમાં વિરાટ પાંઉભાજીની દુકાનના માલિક ભરતભાઇ કરશનભાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલમાં તુલસી પાર્ક સોસાયટીમાં વિરાટ પાંઉભાજીની દુકાનના માલિક ભરતભાઇ કરશનભાઇ સિતાપરા સોમવારના રાત્રે પોતાની દુકાન બંધ કરતા હતાં તે સમયે અનિરૂધ્ધ અને તેના બે મિત્રોએ આવીને પાઉંભાજી બનાવવાનું કહયું. પરંતુ ભરતભાઇએ ના પાડતા મોડીરાતે ભરતભાઇના ઘરે જઇ ત્રણ યુવકોએ માર મારી ઇજા પહોંચાડી હતી. ભરતભાઇ દ્વારા અંગેની ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશને નોંધાવવામાં આવી હતી. પોલીસે તેની ફરિયાદ ઉપરથી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.