Divya Bhaskar

Home » Gujarat » Jamnagar Jilla » Dhrol » ધ્રોલ નગરપાલિકા પ્રમુખની છઠ્ઠી ટર્મ

ધ્રોલ નગરપાલિકા પ્રમુખની છઠ્ઠી ટર્મ

Divyabhaskar.com | Updated - Feb 25, 2018, 06:40 AM

ધ્રોલ નગરપાલિકા પ્રમુખની છઠ્ઠી ટર્મ ધ્રોલ નગરપાલિકાનાં નવા અને બિનહરીફ વરણી થયેલા પ્રમુખ નરેન્દ્રસિંહ...

  • ધ્રોલ નગરપાલિકા પ્રમુખની છઠ્ઠી ટર્મ
    ધ્રોલ નગરપાલિકા પ્રમુખની છઠ્ઠી ટર્મ

    ધ્રોલ નગરપાલિકાનાં નવા અને બિનહરીફ વરણી થયેલા પ્રમુખ નરેન્દ્રસિંહ ચુડાસમા અગાવ ધ્રોલ નગરપંચાયત હતી ત્યારથી હાલમાં નગરપાલિકા થઇ ત્યાં સુધીની રાજકીય સફરમાં સાત વખત ચુંટણી લડીને જીત્યા છે. જયારે પાંચ વખત પ્રમુખ તરીકે રહી ચુકયા છે અને પ્રમુખ તરીકેની એની છઠ્ઠી ટર્મ છે. જેમાં ચાર ટર્મ કોંગ્રેસમાંથી અને એક ટર્મ ભાજપ માંથી પ્રમુખ પદે રહી ચુકયા છે. ભાજપ માંથી પ્રમુખ તરીકેની બીજી ટર્મ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending