• Gujarati News
  • National
  • ગુજરાત સહિત હાલાર પંથકમાં તમામ યાર્ડ હાલ બંધ કરાયા છે.

ગુજરાત સહિત હાલાર પંથકમાં તમામ યાર્ડ હાલ બંધ કરાયા છે.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત સહિત હાલાર પંથકમાં તમામ યાર્ડ હાલ બંધ કરાયા છે. ધ્રોલાના માર્કેટીંગ યાર્ડમાં ખેડુતોના તમામ માલની તંત્ર દ્વારા ખરીદી બંધ કરી દેવાતા ખેડુતોમાં ભારે નારાજગી વ્યાપી ગઇ છે.તેમજ આગાહીના કારણે આગામી દિવસો સુધી માર્કેટીંગ યાર્ડ સજ્જડ બંધ રાખવામાં આવશે. જેથી માર્કેટીંગ યાર્ડના સતાધિશોએ ખેડુતોને માલ લાવવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...