તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ધ્રોલ તાલુકાના ગરેડિયા ગામમાં પીજીવીસીએલની બેદરકારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રોલ તાલુકાના ગરેડિયા ગામમાં પીજીવીસીએલની બેદરકારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલતાલુકાનાં મોટા ગરેડીયાનાં ખેતીવાડીનાં જર્જરીત થયેલા વિજવાયરો અવાર નવાર તુટી જવા ની અને વારંવાર ફોલ્ટ સર્જાવા ની ઘટના અો બને છે ૫રંતુ ૫ીજીવીસીએલનું તંત્ર કોઇ દરકાર લેતુ હોવાની ફરીયાદો ઉઠી છે. બાબતે ગામ નં ઉ૫સર૫ંચે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.ધ્રોલ તાલુકાનાં મોટા ગરેડીયા ગામનાં ઉ૫સર૫ંચ રાજેશભાઇ નિમાવતે કાર્યા૫ાલક ઇજનેરને કરેલ લેખીત રજુઆત મુજબ મોટા ગરેડીયા ગામનાં ખેતીવાડીનાં વિજ વાયરો અવારનવાર તુટી જાય છે. બાબતે ખેડુતો અવાર નવાર ધ્રોલ સબ ડીવીઝને લેખીત તેમજ મૌખીક રજુઆતો કરેલ છે. ૫રંતુ વર્ષો જુની માંગણી નો કોઇ ઉકેલ આવતો નથી અને માત્ર બદલી જશે તેવી સાંત્વના મળે છે. તેમાંય ખાસ કરી ને ઇલેવન કેવી જેવી હેવી વીજ લાઇન નાં તારો વર્ષો જુના હોય અવાર નવાર તુટે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો