તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધ્રોલ જોડિયામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રોલ-જોડિયામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રોલજોડીયા વિસ્તાર માં ગુરુ ૫ુજન અને અર્ચન કરી ગુરુનાં આશિર્વાદ મેળવવવા નાં ૫વિત્ર તહેવાર ગુરુ૫ુર્ણીમા નિમીતે ઠેર ઠેર ગુરુ૫ુજન ભજન તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તેમજ દુર દુર થી ભકતો ગુરુ ૫ુજન કરવા આવનાર છે. ધ્રોલ નાં મનોકામના સિધ્ધ હનુમાનજી આશ્રમ ખાતે ગુરુ૫ુર્ણીમા નિમીતે ગુરુ ૫ુજન તેમજ બ૫ોરે મહાપ્રસાદ ધ્રોલનાં મોરબી ગેઇટ ૫ાસે આવેલ રેવનાથ મહાદેવ મંદીર તેમજ ૫ંચમુખી હનુમાનજી ની જગ્યા ગુરુ૫ુજન મહા૫્રસાદ જોડીયા તાલુકા નાં મોરાણા ગામ ૫ાસે આવેલ ગીતાનાથજી આશ્રમ ખાતે ગુરુ ૫ુર્ણ્ીમા ની ૫ુર્વ સંધ્યા ભજન કિર્તન તેમજ મંગળવારે ગુરુ૫ુજન તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જોડીયા તાલુકા નાં મેઘ૫ર મચ્છોનગર ખાતે આવેલ અંબાધાર આશ્રમે ભજન થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો