Home » Gujarat » Jamnagar Jilla » Dhrol » ગ્રાહક સુરક્ષા ક્લબ ધ્રોલનાં પ્રમુખ એમ.બી મેસવાણીયાએ જણાવ્યું હતું કે

ગ્રાહક સુરક્ષા ક્લબ ધ્રોલનાં પ્રમુખ એમ.બી મેસવાણીયાએ જણાવ્યું હતું કે

Divyabhaskar.com | Updated - Mar 26, 2018, 04:15 AM

ગ્રાહક સુરક્ષા ક્લબ ધ્રોલનાં પ્રમુખ એમ.બી મેસવાણીયાએ જણાવ્યું હતું કે ભુગર્ભ ગટરમાં ધ્રોલમાં સ્પેશીફીકેશન મુજબ...

  • ગ્રાહક સુરક્ષા ક્લબ ધ્રોલનાં પ્રમુખ એમ.બી મેસવાણીયાએ જણાવ્યું હતું કે
    ગ્રાહક સુરક્ષા ક્લબ ધ્રોલનાં પ્રમુખ એમ.બી મેસવાણીયાએ જણાવ્યું હતું કે ભુગર્ભ ગટરમાં ધ્રોલમાં સ્પેશીફીકેશન મુજબ કામ થયું જ નથી. આથી પ્રજાનાં પરસેવાનાં ટેકસનાં પૈસા વેડફાયા છે.ઉંચી રાજકીય વગ ધરાવતા કોન્ટ્રાકટરો સામે ઘણી વખત સ્થાનીક પદાધીકારોઓનું પણ ચાલતુ નથી. વાળ જ ચીભડા ગળે તેવો ઘાટ થયો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ