તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધ્રોલ નગરપાલિકા દ્વારા કર રહિત બજેટ સર્વાનુમતે મંજૂર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રોલ નગરપાલિકા દ્વારા કર રહિત બજેટ સર્વાનુમતે મંજૂર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રોલનગરપાલિકાનું શહેરમાં આગામી વર્ષમાં વિવિધ વિકાસ કાર્યો કરવાની નેમ સાથેનું 2016-17નું રૂા. 27,44,81,010નું રૂા. 5877,892ની પુરાંત વાળુ અને કરવેરા વગરનું બજેટ નગરપાલિકા પ્રમુખ નાં અધ્યક્ષ સ્થાને રજુ કરાયું.

ધ્રોલ નગરપાલિકા દ્વારા પ્રમુખ રંભીબેન વિરમભાઇ વરૂનાં અધ્યક્ષ સ્થાને ચીફ ઓફીસર કૌશાબેન અહલુવાલીયાએ તમામ સદસ્યોની ઉપસ્થિતી માં રૂા. 27,4481,010નું અંદાજપત્ર રજુ કર્યું હતું. જેમાં ધ્રોલ નગરપાલિકા પાસે આગામી વર્ષ માટે રૂા. 8,67,65,500ની ઉઘડતી સીલક તેમજ કરવેરા સહિત વિવિધ આવક નાં સ્ત્રોતો દ્વારા 18,77,15,500ની આવક થવાનો અંદાજ દર્શાવાયો છે. શહેરમાં સોળ જેટલી જગ્યાએ અલગ અલગ ભીડભાડવાળા વિસ્તારોમાં સોળ લાખ રૂપિયા નાં ખર્ચે એકવીસ અત્યાધુનિક પોઇન્ટ ટુ પોઇન્ટ રેડીયો કનેકટીવીટી થ્રુ ચાલતી રેડીયો ટ્રાન્સમીટર એન્ડ રીસીવીંગ સીસ્ટમ થી ચાલતા ઓડીયો ઇનેબલ્ડ અને નાઇટ વિઝન સી.સી ટીવી કેમેરા થી ધ્રોલ ને સજ્જ કરાશે જેનાંથી શહેર નાં લગભગ મોટાભાગ નાં વિસ્તારો પર ચાંપતી નજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો