ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Jamnagar Jilla » Dhrol» ધ્રોલ | કોંગ્રેસ શાસીત ધ્રોલ નગરપાલિકામાં મુખ્યત્વે કોંગ્રેસ પક્ષમાં ટીકીટ

    ધ્રોલ | કોંગ્રેસ શાસીત ધ્રોલ નગરપાલિકામાં મુખ્યત્વે કોંગ્રેસ પક્ષમાં ટીકીટ

    DivyaBhaskar News Network | Last Modified - Feb 20, 2018, 03:00 AM IST

    ધ્રોલ | કોંગ્રેસ શાસીત ધ્રોલ નગરપાલિકામાં મુખ્યત્વે કોંગ્રેસ પક્ષમાં ટીકીટ ફાળવણીમાં પરિવારવાદને કારણે આંતરીક...
    • ધ્રોલ | કોંગ્રેસ શાસીત ધ્રોલ નગરપાલિકામાં મુખ્યત્વે કોંગ્રેસ પક્ષમાં ટીકીટ
      ધ્રોલ | કોંગ્રેસ શાસીત ધ્રોલ નગરપાલિકામાં મુખ્યત્વે કોંગ્રેસ પક્ષમાં ટીકીટ
      ધ્રોલ | કોંગ્રેસ શાસીત ધ્રોલ નગરપાલિકામાં મુખ્યત્વે કોંગ્રેસ પક્ષમાં ટીકીટ ફાળવણીમાં પરિવારવાદને કારણે આંતરીક અસંતોષ જોવા મળ્યો હતો. પક્ષની અંદરના આતંરકલહને ડામવામાં સ્થાનિક અને જિલ્લાના આગેવાનો નિષ્ફળ જતાં ઉમેદવારોની અંદરો અંદરની ટાંટીયાખેંચ તેમજ પરિવારવાદની સાથે ભ્રષ્ટાચારનાં આક્ષેપો કોંગ્રેસની હાર પાછળ કારણભૂત હોવાનું લોકોમાં સરેઆમ ચર્ચાઇ રહયું છે. તદઉપરાંત પ્રચાર ઝુંબેશમાં કોંગ્રેસ નબળી પડી આથી તેમણે કરેલા કામો ઉપર લોકોમાં વિશ્વાસ સંપાદિત કરી શકયા ન હતાં.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Jamnagar Jilla Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ધ્રોલ | કોંગ્રેસ શાસીત ધ્રોલ નગરપાલિકામાં મુખ્યત્વે કોંગ્રેસ પક્ષમાં ટીકીટ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `