તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધ્રોલનગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસને ટેકો આપનાર ભારતીય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રોલનગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસને ટેકો આપનાર ભારતીય

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધ્રોલનગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસને ટેકો આપનાર ભારતીય જનતા પાર્ટીના બે સદસ્યોને પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ કરાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ધ્રોલ નગરપાલિકાની 2013માં કુલ 21 સદસ્યોની યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનાં કુલ બાર અને ભાજપનાં આઠ સભ્યો ચૂંટાયેલા હતાં. જેમાં કોંગ્રેસનાં એક સદસ્ય મહેબુબશા કાસમશા શાહમદારનું અવશાન થતાં 2 ફેબ્રુ. 2014 યોજાયેલી પેટાચૂંટણીમાં વોર્ડ નંબર 6 માં ભાજપ તરફે જાવિદ હુશેન અબ્દુલ રજાકમીંયા બુખારી એક મતે ચૂંટાઇ આવ્યા હતાં. જેથી કોંગ્રેસનાં સભ્યોનું સંખ્યા બળ ઘટીને અગીયાર થયું હતું અને ભાજપનું સંખ્યા બળ વધીને નવ થયું હતું. નગરપાલિકાનાં પ્રમુખ પદનાં રોટેશન મુજબનાં અઢી વર્ષ પુરા થતાં પ્રમુખ પદ માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ખેંચતાણ શરૂ થઇ હતી.

પગલાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો